સસલુ ચકલીને ઝાડ પર
સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે?_
ચકલી: _કંઈ નથી કરતી. આરામ કરુ છુ._
સસલુ: _તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ_
_(સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે)_
ચકલી: _*કંઈ ન કરવા માટે પણ Top Level પર હોવુ જરૂરી છે.*_
એટલે પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો. Good Morning 😊