હિન્દુઓ ને ત્રણ તલાક


હિન્દુઓ ને ત્રણ તલાક ની ફેસેલીટી જોઈતી નથી પણ ખાલી એટલું કરાવી દો કે હિન્દુ પતિ ત્રણ વાર ‘ પિયર જા , પિયર જા, પિયર જા ‘ એવું કહે તો પત્ની ૧૦ દિવસ માટે પિયર રહેવા ફરજિયાત જાય ,,,,,😂😜


Tags : wife