જમવુ તો *માં બાપ*
જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે *ઝેર* હોય…
અને રહેવું તો *ભાઈઓ* ભેગુ… પછી ભલે *વેર* હોય…
*સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે…
પરંતુ *છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે…
માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો….Good night sweet dream 🌝🌝🌝