*દુખ* ઘણુ છે ઍમ *દુખ* ઘણુ છે ઍમ ના કહો, *’સહનશક્તિ’* ઓછી છે ઍમ કહો.. *’સહેતા’* આવડી જાય, તો… *’રહેતા’* પણ આવડી જાય છે… *ઘડીયાળ* બગડે તો *રીપેરિંગ* કરનાર મળે,સાહેબ પણ *સમય* તો જાતે જ *સુધારવો* પડે..!! ¸.•*””*•.¸ 🙏🌞🙏 *સુપ્રભાત* Good Night Quotes FunnyTube 7 years ago Tags :