🙏🏻હાથ ભલે ખાલી રાખજે 🙏🏻હાથ ભલે ખાલી રાખજે ભગવાન પણ મારુ દિલ મારા સ્નેહીજનો માટે છલોછલ ભરેલુ રાખજે, 💫મારી નજીક કોઇ ના આવેતો કાઈ નહી પણ…. મારા નજદીક આવેલુ કોઇ મારાથી દૂર ન જાય એવો સબંધ હવે કાયમ રાખજે.💫 💫🌹💫 🌻GOOD NIGHT🌻 ⚜💫💐🌹💐💫⚜ Good Night Quotes FunnyTube 6 years ago Tags :