Amazing Life Changing Gujarati Sawal Jawab
સ.) પૃથ્વી થી મોટુ શું છે ?
જ.) માતા.
સ.) આકાશ થી ઊંચું શું છે ?
જ.) પિતા.
સ.) વાયુ થી ઝડપી શું છે ?
જ.) મન.
સ.) ઘાસ કરતાં પણ જલદી શું વધે ?
જ.) ચિંતા.
સ.) આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં ?
જ.) દયા અને વિવેક.
સ.) કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ.) સજ્જન સાથેની.
સ.) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે ?
જ.) જે કોઇ પોતાના મન ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ.) સૌથી મોટું ધન શું છે ?
જ.) શિક્ષણ.
સ.) સૌથી મોટો નફો ક્યો છે ?
જ.) તંદુરસ્તી.
સ.) સૌથી મોટું સુખ કયું છે ?
જ.) સંતોષ.
સ.) માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે ?
જ.) ક્રોધ.
સ.) કયા રોગ નો ઉપાય નથી ?
જ.) લોભ.
છેલ્લો સવાલ,
જિંદગી જીવવાનો ઉપાય.
(1) એક વર્ષથી 20 વર્ષ સુધી આપણી માં પીરસે તે ખાવું.
(2) 21 વર્ષ થઈ 40 વર્ષ સુધી તમને ફાવે તે ખાવું.
(3) 41 વર્ષ થી 60 વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું.
(4) 61 વર્ષ પછી થાળી માં આવે તે ખાવું.
જીભનો ટેસ્ટ.
પેટમાં ગયો વેસ્ટ.
બિમારીઓ બનશે ગેસ્ટ.
ડોક્ટર કરાવા માંડશે ટેસ્ટ.
આપણા રૂપિયા થશે વેસ્ટ.
માટેજ
ઘરના શાક રોટલી બેસ્ટ..
🙏🙏🙏🙏
"પૈસા" માં જો "ગરમી" ના હોત ને તો ATM માં AC ના હોત સાહેબ.....
"સબંઘ" સાચવજો વ્હાલા બાકી "પૈસા" તો બેંક પણ સાચવે જ છે.!!