Love Quotes
Love Status, Love Quotes, Love Jokes.
“वो दुश्मन बनकर मुझे
“वो दुश्मन बनकर मुझे जीतने निकली थी …
मुहब्बत कर लेती.. मैं खुद ही हार जाता”
बुलंदी देर तक किस
बुलंदी देर तक किस शख्स के हिस्से में रहती है,
बहुत ऊँची इमारत हर घड़ी खतरे में रहती है,
बहुत जी चाहता है कैद ए जाँ से हम निकल जायें,
तुम्हारी याद भी लेकिन इसी मलबे में रहती है…
-मुनव्वर राना
दर्द से हाथ न
दर्द से हाथ न मिलाते तो और क्या करते!
गम के आंसू न बहते तो और क्या करते!
उसने मांगी थी हमसे रौशनी की दुआ!
हम खुद को न जलाते तो और क्या करते!
Tumhari is ada pe
Tumhari is ada pe kya jawab du,
.
.
Apne yaar ko kya tohfa du.
.
.
Koi acha sa phool hota to mangvata mali se,
.
.
Jo khud gulab hai usko kya gulab du.
🌹🌹🌹🌺🌹🌹🌹
ईश्क”गर्म चाय”है, और दिल”पारले जी
ईश्क”गर्म चाय”है, और
दिल”पारले जी बिस्किट”।
हद से
ज्यादा डूबोगे तो टूटोगे।…..
🍁🍁🍁🍁
બહેન યાદ આવી?? ખરેખર વાંચવા
બહેન યાદ આવી??
ખરેખર વાંચવા જેવું !!
ઉનાળાની બળબળતી બપોરે એક
ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ
જામી હતી. તાપથી રાહત
મેળવવા બધા પોતાના મનપસંદ
ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા.
એક
ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને
વિખરાયેલા વાળ વાળી છોકરી જાત
જાતના પીણા પી રહેલા આ લોકોને
ટીકી ટીકીને જોયા કરતી હતી.
એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર
ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક
બોલાવી પણ
છોકરી ત્યાં આવવામાં સંકોચ
અનુભવતી હતી. કદાચ એના ગંદા અને
ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન
માણસો પાસે જતા અટકાવતા હશે આમ
છતા થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, ” તારે લસ્સી પીવી છે ?
” છોકરી ‘હા’ બોલી એ સાથે મોઢુ પણ
ભીનુ ભીનુ થઇ ગયુ. છોકરી માટે ડ્રાયફ્રુટ
સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર
આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ
છોકરીના હાથમાં આવ્યો અને એ
તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની
ઉપર
રહેલા કાજુબદામને જોઇ રહી. એણે
પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત
કરતા કહ્યુ, ” શેઠ, જીંદગીમાં કોઇ દી આવુ
પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે.”
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ
પોતાના મોઢા તરફ આગળ કર્યો. હજુ
તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે
પાછો લઇ લીધો.
ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને
એ છોકરી બોલી, ” ભાઇ, મને આ લસ્સી પેક
કરી દોને. ગમે તે
કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે.”
દુકાનવાળા ભાઇને છોકરી પર
થોડો ગુસ્સો આવ્યો. છોકરીને તતડાવીને
કહ્યુ, ” છાનીમાની ઉભી ઉભી પી લે
અહીંયા. લસ્સીનું પેકીંગ કરાવીને તારે શું
કરવુ છે? ”
છોકરીએ ભરાયેલા અવાજે દુકાનવાળાને
કહ્યુ, ” ભાઇ, તમારી લસ્સી કેવી સરસ છે.
ઘરે
મારે નાનો ભાઇ છે એને
આવી લસ્સી કેદી પીવા મળશે ?
મારા ભઇલા માટે લઇ જવી છે મને પેકીંગ
કરી આપોને ભાઇ ! ”
છોકરીના આટલા શબ્દોએ
ત્યાં ઉભેલા દરેક
પુરુષની આંખના ખુણા ભીના કરી દીધા
કારણકે
બધાને પોતાની બહેન યાદ આવી ગઇ.
મિત્રો, પોતાના ભાગનું કે
પોતાના નસિબનું જે કંઇ હોઇ એ એક બહેન
પોતાના ભાઇ માટે કુરબાન કરી દે છે
આવી પ્રેમના સાક્ષાત સ્વરૂપ સમી બહેનનું
તો આપણે કંઇક ઓળવી નથી જતાને ?
જરા તપાસજો.
इतना हो चुका हूँ
इतना हो चुका हूँ तेरा……..
सांवरे……..
के अब किसी का नहीं हो पाता…..
कौन कहता है के दूरी से मिट जाती है मौहब्बत,
मिलने वाले तो ख्यालों मे भी मिला करते हैं–
સારુ છે કે પ્રેમના દસ્તાવેજો
સારુ છે કે
પ્રેમના દસ્તાવેજો નથી બન્યા…
અગર હોત તો મારી દુનિયા આજે પણ
તારી જોડે ગીરવે પડી હોત…
देख मेरी आँखों में
देख मेरी आँखों में ख्वाब किसके हैं,
दिल में मेरे सुलगते तूफ़ान किसके हैं,
नहीं गुज़रा कोई आज तक इस रास्ते से हो कर,
फिर ये क़दमों के निशान किसके हैं।
काश पता होता हमें कि
काश पता होता
हमें कि हमारी
वो आखरी मुलाकात थी…..
हमने तो
जी भर के
देखा भी नही… 😇😎
.
.
..🔫🔫🔫
Videos
😂 Funny Videos
👌 Amazing Videos
🌞 Good Morning Video
🌠 Good Night Video
🎂 Birthday Video Download
💃 Dance Video
😜 Funny Dance Videos
🎮 Game Play Video
🔥 Girl Selfie Videos
🎁 Greetings Videos
😱 Hilarious Videos
😯 Interesting Video
👍 Motivational Video
🤭 Prank Video
⚽ Sports Videos
🤸♂ Stunt Videos
📱 Tech Video
💡 How To Video
❤ Love Status Video
Images
😇 Funny Images
🌅 Amazing Images
☕ Good Morning Images
🌠 Good Night Images
❤ Love Images
🎂 Happy Birthday Images
🙏 God Images
🌠 Shayari Images
🎭 Art Images
😉 Jugaad Images
🎅 Greetings Images
🎞️ Celebrity Photos