पांडे : - चचा मेरी बीवी को ना पानी से बहुत डर लगता है l
=
=
=
चचा : - अबे तुजे कैसे पता चला ?
=
=
=
पांडे : - चचा वो कल ना में जब ऑफिस से आया
तो वो बाथ टब में न सिक्युरिटीगार्ड के साथ बेठी थी..!!
=
=
=
चचा : - बस कर पगले रुलायेगा क्या..
आकर्षण को प्रेम समझ
लेना ठीक वैसा ही है,☝🏽☹
जैसा ठेकेदार वाली नौकरी को
परमानेंट "सरकारी नौकरी"👇🏽
समझ लेना...😜😜🔥✔
વિચારવા જેવી વાત
હું ટ્રેન માં મુસાફરી કરી રહ્યો હતો, એક મહિલા પુસ્તક વાંચી રહી હતી, એમની સામે એમનો નાનો છોકરો પણ પુસ્તક વાંચી રહ્યો હતો, ત્યારે જ મારી બાજુ માં બેઠેલા સજ્જને મહિલા ને પૂછ્યું.. તમે સ્માર્ટફોન ની જગ્યાએ છોકરા ના હાથ માં પુસ્તક કઈ રીતે આપ્યું..? જયારે આજ કાલ ના છોકરાઓ ને આખોદિવસ મોબાઈલ જ જોઈતો હોય છે...
ત્યારે મહિલા નો જવાબ સાંભળી હું વિચારમાં જ પડી ગયો..
જવાબ આપ્યો....
છોકરાઓ આપણું સાંભળે જ ક્યાં છે, એતો આપણું અનુકરણ કરે છે.. 😇🎭🕸
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏
👉 दूध को दुखी करो तो दही बनता है
👉 दही को सताने से मक्खन बनता है
👉 मक्खन को सताने से घी बनता है
👉 दूध से महंगा दही है,दही से महंगा मक्खन है,और मक्खन से महंगा घी है
👉 किन्तु इन चारों का रंग एक ही है सफेद
👉 इसका अर्थ है बाऱ- बार दुख और संकट आने पर भी जो इंसान अपना रंग नहीं बदलता,समाज में उसका ही मूल्य बढ़ता है
👉 दूध उपयोगी है किंतु एक ही दिन के लिए,
फिर वो खराब हो जाता है....!!
👉 दूध में एक बूंद छाछ डालने से वह दही बन जाता है जो केवल दो और दिन टिकता है....!!
👉 दही का मंथन करने पर मक्खन बन जाती है, यह और तीन दिन टिकता है..
👉 मक्खन को उबालकर घी बनता है, घी कभी खराब नहीं होता..
👉एक ही दिन में बिगड़ने वाले दूध में कभी नहीं बिगड़ने वाला घी छिपा है..
👉इसी तरह आपका मन भी अथाह शक्तियों से भरा है, उसमें कुछ सकारात्मक विचार डालो अपने आपको मथो अर्थात चिंतन करो...अपने जीवन को और तपाओ और तब देखना ।
👉 आप कभी हार नहीं मानने वाले सदाबहार व्यक्ति बन जाओगे।
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
હીંચકો જેટલો પાછળ જાય છે એટલોજ આગળ પણ આવે છે!
તેવીજ રીતે
સુખ અને દુઃખ બંને જ જીવનમા બરાબર આવે છે!
જીવનરૂપી હીંચકો કોઇક વાર પાછળ જાય તો ડરવું નહીં!
એ આગળ પણ એટલો જ આવશે!
🌹🌞 શુભ સવાર 🌞🌹
એક પત્ની ની વ્યથા
મારાં પતિ ખોટાડા અને લુચ્ચા છે
સવાર થી ઘર માથે લીધું છે કે મારા રુપિયા પાંચ હજાર ચોરાઇ ગયાં છે, પાંચ હજાર ચોરાઈ ગયાં છે....
મેં અત્યાર સુધીમા
બાથરૂમમાં જ્ઇને ૩ વખત ઞણ્યા..
પણ ચાર હજાર જ છે !
🤣😂🤣😂🤣😂🤣
© Copyright 2020 FunnyTube.
Theme by
SoTechie