Daulat shohrat kya karni
Tere pyar ka sahara kafee hai
🌹😊सौ बात की एक बात😊
*जिस घर में*
*मां बाप हंसते हैं*
*उसी घर में*
*भगवान बसते हैं*
Good morning ….
नाती जपली कि सगळं जमतं.
हळू हळू का होईना कोणी आपलंस बनतं,
ओळख नसली तरी साथ देऊन जातं,
आणि
आठवणींच गाठोड आपलंस करून जातं..
🌹🌻।। सुप्रभात#good morning😊 ।।🌻🌹
🙏🙏
*હજારો સંબંધ* *રાખવા એ કોઈ મોટી વાત નથી,*
*પરંતુ….*
*એક સંબંધ ઈમાનદારીથી* *નિભાવવો એ ખૂબ મોટી વાત* *છે….
🌻 *શુભ*સવાર* 🌻
Nice line…
💞रुलाना हर किसी को आता है,
हँसाना भी हर किसी को आता है,
रुला के जो मना ले वो “पापा” है,☺
और जो रुला के खुद भी रो पड़े वही “माँ” है।
🌹
સુના થયા જંગલો ને
ખુટ્યા નદીના નીર
કેમ સતાવે બાપલા
હવે તો વરસી જા વીર
બગસરા ધમરોળ્યુ ધોળા દી યે
મધરાતે રંજાડ્યુ ગીર
મોં નો ફેર તુ માતરા
હવે વરસી જા વીર
તાત રુવે છે રાતા પાણીયે
અંગે નથી રીયુ ચીર
ઝપટ કર તુ જોગીડા
હવે વરસી જા વીર
એક સવારી જોવા તારી
દુનીયા બની છે અધીર
કરીશ ના દુખી એન વાલીડા
હવે વરસી જા વીર
સાંભળી ‘ખેડુતો ‘ ની વેદના હવે
જરાય ના ધરતો તુ ધીર
લાખ ગુનાઓ માફ છે તારા
હવે તો વરસી જા વીર