Upload
Videos Images Jokes

*એક રાજા ના દરબારમાં

*એક રાજા ના દરબારમાં એક*
*અજાણી વ્યક્તિ*
*નોકરી માટે આવે છે....* 😎

*રાજા તેની લાયકાત પુછે છે...??* 😴

*જવાબમાં અજાણી વ્યક્તિ કહે છે કે,* 😴

*હું અક્કલથી કોઇ પણ જાતનો* 😇
*ગુચવાયેલો કોયડો ઉકેલી શકું છું...* 🤔

*રાજા એ એમને ધોડાના તબેલા ની* 🐎
*જવાબદારી સોંપી દે છે...*

*થોડા દિવસો પછી રાજા* 👑
*તેમના અતિ મોંધા અને પ્રિય*
*ધોડા બાબતે અભીપ્રાય પુછયો..* 🤔

*જવાબમાં નોકરે કંહ્યુ કે,*
*“ ધોડો અસલી નથી”* 😟

*રાજા એ તપાસ કરાવી તો*
*જાણવા મળ્યું કે*
*ધોડાની નસલ તો અસલી છે,* 🐎
*પરંતુ તેની માં મરી ગઈ હતી એટલે* 😱
*તે ગાયને ધાવીને મોટો થયો હતો...* 🐄

*રાજા એ નોકરને પુંછયું કે,*
*તને આ કેવી રીતે ખબર પડી ?* 🤔

*નોકરે જવાબ આપ્યો કે,*
*નામદાર ધોડાઓ મોઢામાં ધાસ લઈને* 🌾
*મોઢુ ઉંચુ કરીને ખાતા હોય છે*
*જયારે આ ધોડો ગાયની માફક નીચે નમીને* 🙇🏻‍♂
*મોઢુ નીચે રાખીને ધાસ ખાતો હતો.* 🌾

*રાજા એ ખુશ થઈને નોકરના ધરે* 🏫
*અનાજ,ધી,અને* 🍯
*પક્ષીઓનું માંસ મોકલી આપ્યું,* 🍗🍖

*તે નોકરને બઢતી આપી ને* 👸🏻
*તેને રાણી નાં મહેલમા નોકરી આપી,*
*અને*
*પછી રાજા એ તેની રાણી બાબતે*
*સવાલ કર્યો તો* 🤔
*જવાબમાં નોકરે કંહ્યુ કે* 😴

*રાણી ની રહેણીકરણી તો મલિકા જેવી છે*
*પણ તે રાજકુમારી નથી....* 👸🏻

*રાજા આશ્ચર્ય ચકીત થઈ ગયો...* 😱

*તરત જ તેણે તેની સાસુને બોલાવી...* 🤥

*સાસુએ ખુલાસો કર્યો કે,*
*મારી દિકરી જન્મી કે,*
*તરત જ તમારી સાથે*
*તેની સગાઇ કરી નાખવામાં આવી હતી..* 💑

*પરંતુ છ મહિનામાં જ મારી દિકરી મરી ગઈ...* 😰
*એટલે બીજી કોઇ છોકરીને*
*અમે ગોદ લીધી,* 🤫
*જે આજે તમારી રાણી છે...* 👸🏻

*રાજા એ નોકરને પુંછયુ કે*
*તને આ કઈ રીતે ખબર પડી ?* 🤔

*નોકરે જવાબ આપ્યો કે* 😴

*ખાનદાની લોકોનાં અન્ય લોકો સાથેનો વ્યવહાર*
*ખુબજ સાલસ અને નમ્ર હોય છે* 🤗🤨
*જે આપની રાણી માં નથી...* 🤷🏻‍♂

*રાજા એ ખુશ થઈને ફરીથી* *નોકરને ધરે અનાજ, ધેટા,બકરા આપીને* 🐐🐑
*પોતાના દરબારમાં સ્થાન આપ્યું...* 😇

*થોડા વખત પછી રાજા એ* 👑
*નોકરને બોલાવ્યો અને તેમણે* *પોતાનાં વિષે જાણવાની ઇચ્છા પ્રગટ કરી* 🤨

*જવાબમાં નોકરે કંહ્યુ કે*
*“અભય વચન આપો,* 👏🏻
*તો તમારી અસલીયત બાબત કહુ''* 🤥

*રાજા એ આપ્યું..,* 😴
*એટલે નોકરે કંહ્યુ કે,*

*“ના તો આપ રાજા છો કે,*
*ના તો તમારો વ્યવહાર રાજા જેવો છે”* 🤴🏻

*રાજા ગુસ્સાથી લાલપીળો થઈ ગયો પણ* 😡
*જાન માફીનું વચન આપ્યું હતું*
*એટલે સમસમીને ચુપ રહ્યો* 😕
*અને*
*રાજા એ પોતાના પિતા પાસે જઈને પુછયું કે,*
*હું ખરેખર કોનો દીકરો છું...??* 🤔

*જવાબમાં તેના પિતા એ કંહ્યુ કે* 😴
*હા સાચી વાત છે.* ✔

*મારે કોઇ ઓલાદ ન હતી*
*તેથી મેં તને*
*એક કસાઈ પાસેથી ગોદ લીધો હતો...* 🗡⚔

*રાજા અચરજ પામી ગયો* 😱
*અને*
*નોકરને પુછયું કે,* 🤔
*તને કેવી રીતે ખબર પડી ...?* 🤔

*જવાબમાં નોકરે કંહ્યુ કે,*
*બાદશાહ જયારે કોઇને ઇનામ આપે*
*તો તે હીરા ,* 💎
*મોતી અને ઝવેરાતના રૂપમાં* *આપે છે”...,*

*પરંતુ તમે તો મને કાયમ* *અનાજ,માંસ, ધેટા, બકરા* 🐑🐐
*વિ.ઇનામમાં આપ્યા*
*જે વહેવાર કોઇ કસાઈ ની*
*ઓલાદ જેવો હતો...* 🧟‍♂

*_બોધ-_* 😇
*માણસની અસલીયત*
*તેના લોહી નો પ્રકાર,*
*સંસ્કાર,*
*વ્યવહાર અને*
*નિયત ઉપર નિર્ભર કરે છે...* 🤷🏻‍♂

*હેસિયત બદલાઇ જાય છે,*
*પણ ઔકાત તો તેની તે જ રહે છે...‼️*

*વિજ્ઞાન માં D.N.A. ની શોધ*
*અમથી જ નથી થઈ..,*

*પૈસો આવે એટલે*
*મન ની અમીરાત પણ આવે*
*તેવું હોતું નથી.....‼️ 👣👣🙏🏼*

*તેના માટે સંસ્કારી ખાનદાન નાં*
*D. N. A. જરુરી હોય છે...!!!!*

Funny Gujarati Joke Bhikhari Nailed It

અમદાવાદ ના ભિખારી ને પાંચ રૂપિયા દીધા તો કહે સાહેબ, પહેલા તો કાયમ દસ રૂપિયા દેતા હતા,હવે કેમ પાંચ જ કેમ?




મેં કીધું હવે મારા લગ્ન થઈ ગયા છે એટલે ઘરવાળી ને ફરવા માં ખર્ચ વધી ગયો છે.






*જબરદસ્ત જવાબ:*


*અમદાવાદી ભિખારી : તો એમા મારા રૂપિયે જલસા કરવાના* !

🤷🏻‍♂️🤬😛😂🤣😜

Suddenly a beautiful girl

Suddenly a beautiful girl came closer to a Boy and said,

"Hi .. I am Anushka .. First year Student and you ..?"

The boy said, (Beaming with Pride)
"I have come to pay my Son's fee!"

Does the Mother only bathe with Santoor? Sometimes the Father also does it with the remaining soap.
😄

Funny Hindi Replay Text For Comment

हे ब्रह्मांड के महान प्राणी, जगत रूपी कल्याण के लिए जो आपने पोस्ट किया है उसके लिए मैं आपका कृतज्ञ आभारी हूं । यह खबर देखने के बाद तीनो लोक के प्राणियों में यह होड़ मची हुई है कि इस खबर का दोहन सबसे ज्यादा कोन से लोक के प्राणी करेंगे । मानव कल्याण हेतु यह खबर इस सदी में सर्वोत्तम स्थान रखती है । भविष्य में भी आप ऐसी खबरों से हमें अनुग्रहित करते रहे ।ये अलौकिक खबर देखकर तीनों लोको में बहुत प्रसन्नता है समस्त नर और नारी सुर असुर देवता मनुष्य मुनि गनधर्व अप्सरा और किन्नर प्रसन्न हुए पूरे ब्रह्मांड में उत्साह है दिव्यज्योति प्रजवालित हुई है आगे भी सृष्टि के कल्याण के हेतु ऐसा समाचार डालते रहे तकि संसार प्रकाशमय रहे ऐसी सूचनाओं को पा कर।
धन्यवाद आपका👏👏👏इतनी महत्वपूर्ण जानकारी देने के लिए धन्यवाद।आज आप अगर यह जानकारी ना देते तो देवराज इंद्र का सिंहासन हिल गया होता, धरती पर भूकंप आ गया होता, तीनों लोको में हाहाकार मच गया होता।। आपने इस खबर को दिखा कर पूरे मानवजाति पर बहुत बड़ा उपकार किया है।इसके लिए आपको कोटि कोटि धन्यवाद।🙏🙏

पेट्रोल का भाव 100

पेट्रोल का भाव 100 हो गया तो सबको चिंता हो गई।
लेकिन जनसंख्या 140 करोड़ पार हो गई है किसी को चिंता नहीं हो रही है।

दोस्तों इन जैसे गरीब लोगों का पेट भी भरना है सरकार को तो पेट्रोल 100 होना तो लाजमी है

Fresh Whatsapp Joke 2021

ताजा शोध से पता चला है की

अरेंज मैरेज वाली पत्नी की रोटी जायदा फूलती हैं
और लव मैरेज वाली पत्नी का मुह जायदा फूलता है 😂😂🤣🤣

ऐसे ही updates के लिए बने रहे मेरे साथ ♥

😂

Wait... Loading More Fun