View All Videos
Gujarati Shubh Savar Motivational Quote

શુભ સવાર ...

“ વિશ્વનો સુંદર અભિનય એટલે ?

મનમાં સંઘર્ષ હોવા છતા પણ ચહેરા ઉપર હાસ્ય હોય .🌹🌹🌹🌹🌹

Good Morning Quotes

FunnyTube | 13-12-2019
After Diwali Joke Funny Gujarati Joke

દિવાળી પુરી થયા પછી
આજે સવારે મમરાં નો ડબ્બો ખોલ્યો

તો મમરાએ કહ્યું,
આવી ગયો ને ઔકાત પર
અઠવાડિયાથી રોજ
કાજુ કતરી & મીઠાઈ ખાતો હતો,
મારી સામે જોતો પણ નતો! 😂😅

Funny Jokes

Whatsapp Status | 17-11-2019
Very Beautiful Lines In Gujarati - Gujarati Whats App Quotes

ખૂબજ સુંદર લખાણ

વીતી જશે આ સમય પણ. બસ ધીરજ રાખો સાહેબ,
સુખ ના ટકી શક્યું તો, દુઃખની શુ ઔકાત છે?

🏀
ગમી જઈએ છીએ આપણે ઘણાને
એ પણ ગમતું નથી ઘણાને....

🏀
દીવાનું પોતાનું કોઈ ઘર નથી હોતું..
જયાં મૂકો ત્યાં અજવાળું કરે છે..!

🏀
જિંદગી ત્યારે સફળ ગણાય
જયારે તમારો પરિચય તમારે ના આપવો પડે...!

🏀
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી
એકબીજાના વિચારો મળે ત્યાં જ દોસ્તી થાય છે...

🏀
હીરા પારખું કરતાં...
પીડા પારખુંનું સ્થાન ઊંચું છે.

🏀
ઓવરટેક કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ,
સૌથી આગળ ક્યાંક એકલું ના થઈ જવાય !!

🏀
હક વગરનું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારતનું સર્જન થાય છે......
પરંતુ હકનું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણનું સર્જન થાય છે !!!

🏀
નાટકમાં સૌથી અઘરું પાત્ર મૂર્ખનું હોય છે.... અને
તે ભજવનાર બહુ જ હોંશિયાર હોય છે !!

🏀
શબ્દો તો હંમેશા સંવેદનાથી છલોછલ હોય છે.
તેમને છંછેડવા, છેતરવા, છાવરવા, છુપાવવા કે છલકાવવા
એ નક્કી આપણે કરવાનું !

🏀
આપણે માફ તો વારંવાર કરી દઈએ છીએ,
પણ ભરોસો તો એક જ વાર કરીએ છીએ !!

🏀
કેમ કરીને રહી શકાય ફુટપટીમાં? ઇચ્છાઓ તો હંમેશા માપ બહારની હોય છે !!!!

🏀
દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો તે ખુદ સમય છે,
પછી તે સારો હોય કે ખરાબ !!!!

🏀
'ખોવાઈ' ગયેલી વ્યકિત મળી શકે, પણ
'બદલાઈ' ગયેલી વ્યકિત ક્યારેય મળતી નથી.

🏀
'અભિમાન' અને 'પેટ' જ્યારે વધે છે
ત્યારે 'વ્યકિત'ની ઇચ્છા હોવા છતાં પણ બીજાને ભેટી નથી શકતો !!!!

🏀
જબરી ચીજ બનાવી છે ધન,
મોટા ભાગનાનું ભેગું કરવામાં જ નિધન થઈ જાય છે..

🏀
એકલા ચાલવું આમ તો અઘરું નથી,
પણ કોઈની સાથે ચાલ્યા પછી એકલા પાછા ફરવું એ ખૂબ જ અઘરું છે !!🌻🌺☘🍁

Motivational Quotes

Whatsapp Status | 17-11-2019
Sachi lagni Gujarati Quote For Share

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ જરૂર થાય...

સ્વીકારું છું કે
હું સરોવર જેટલો મીઠો નથી
પણ,
યાદ રાખજો કે,
દરિયો ક્યારેય સુકાતો નથી..!!!

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Good Morning Quotes

Whatsapp Status | 17-11-2019
Jivan Rupi Hichko - Gujarati Inspirational Good Morning Quote

હીંચકો જેટલો પાછળ જાય છે એટલોજ આગળ પણ આવે છે!
તેવીજ રીતે
સુખ અને દુઃખ બંને જ જીવનમા બરાબર આવે છે!
જીવનરૂપી હીંચકો કોઇક વાર પાછળ જાય તો ડરવું નહીં!
એ આગળ પણ એટલો જ આવશે!
🌹🌞 શુભ સવાર 🌞🌹

Good Morning Quotes

FunnyTube | 15-11-2019
Amazing Life Changing Gujarati Sawal Jawab

સ.) પૃથ્વી થી મોટુ શું છે ?
જ.) માતા.
સ.) આકાશ થી ઊંચું શું છે ?
જ.) પિતા.
સ.) વાયુ થી ઝડપી શું છે ?
જ.) મન.
સ.) ઘાસ કરતાં પણ જલદી શું વધે ?
જ.) ચિંતા.
સ.) આ દૂનિયા માં ધર્મ કરતા પણ શું મહાન છેં ?
જ.) દયા અને વિવેક.
સ.) કોની સાથે મિત્રતા નો અંત નથી હોતો?
જ.) સજ્જન સાથેની.
સ.) ક્યારેય પણ દુઃખી ન થવા પાછળ નું રહસ્ય શું છે ?
જ.) જે કોઇ પોતાના મન ને કાબુમાં રાખી શકે તો તે કયારેય દુઃખી ન થાય.
સ.) સૌથી મોટું ધન શું છે ?
જ.) શિક્ષણ.
સ.) સૌથી મોટો નફો ક્યો છે ?
જ.) તંદુરસ્તી.
સ.) સૌથી મોટું સુખ કયું છે ?
જ.) સંતોષ.
સ.) માણસ નો સૌથી મોટો દુશ્મન કોણ છે ?
જ.) ક્રોધ.
સ.) કયા રોગ નો ઉપાય નથી ?
જ.) લોભ.
છેલ્લો સવાલ,

જિંદગી જીવવાનો ઉપાય.

(1) એક વર્ષથી 20 વર્ષ સુધી આપણી માં પીરસે તે ખાવું.

(2) 21 વર્ષ થઈ 40 વર્ષ સુધી તમને ફાવે તે ખાવું.

(3) 41 વર્ષ થી 60 વર્ષ સુધી શરીર ને ફાવે તે ખાવું.

(4) 61 વર્ષ પછી થાળી માં આવે તે ખાવું.

જીભનો ટેસ્ટ.
પેટમાં ગયો વેસ્ટ.
બિમારીઓ બનશે ગેસ્ટ.
ડોક્ટર કરાવા માંડશે ટેસ્ટ.
આપણા રૂપિયા થશે વેસ્ટ.
માટેજ
ઘરના શાક રોટલી બેસ્ટ..
🙏🙏🙏🙏
"પૈસા" માં જો "ગરમી" ના હોત ને તો ATM માં AC ના હોત સાહેબ.....

"સબંઘ" સાચવજો વ્હાલા બાકી "પૈસા" તો બેંક પણ સાચવે જ છે.!!

Motivational Quotes

FunnyTube | 12-11-2019
Funny Gujarati Wife Joke

*છોકરી જોવા જઈએ ત્યારે રેડીઓ કરતાંય ધીમો અવાજ હોય.....ને લગ્ન પછી કોણ જાણે ક્યાંથી...*

*👉🏻D. J. વાગવાનું ચાલુ થઈ જાય છે...???*
😝😝

Funny Jokes

FunnyTube | 11-11-2019
‪. .💐 Super Gujarati Collection આમાંનું


‪. .💐 Super Gujarati
Collection

આમાંનું એકપણ વાક્ય
ન પસંદ પડે તો ,

મને પાછું આપશો !…….

. 💐💐💐💐💐💐

ગમતું હોય તે મળતું નથી,
મળે છે તે ગમતું નથી….
ગજબ છે
ઝીંદગી ની રમતો ,
આવે જયારે
૩ એક્કા ત્યારે
સામે કોઈ રમતું નથી.

. 💐💐💐💐💐💐

કેટલુ સરળ છે
ઈશ્વર ‘ ને ‘ માનવું .
પરંતુ,
કેટલુ કઠણ છે
ઈશ્વર ‘ નુ ‘ માનવું…..

. 💐💐💐💐💐💐💐

સબંધના મોતિ પરોવી
રાખજો ,
વિશ્વાસની દોરી મજબુત
બનાવી રાખજો ,
અમે ક્યાં કીધું કે અમારા
જ દોસ્ત બનીને રહો ,
પણ તમારા
દોસ્તો ની યાદીમાં ,
એક નામ

.અમારું પણ રાખજો …..

. 💐💐💐💐💐💐💐

નયન મળતા નયન
શરમાઈ જશે ,
મન મળતા મન
હરખાઈ જશે ,
જીંદગી છે તો
માં – બાપની સેવા
કરી જોજો ,
સ્વર્ગ શું છે ?……………..
તે જીવતા જીવતા
. સમજી જશે…….

. 💐💐💐💐💐💐💐

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે ,
. કેટલીક યાદો સ્વપ્ન
બનીને રહી જાય છે ,
લાખો મુસાફિર પસાર
થઇ જાય તો પણ ,
કોઈકના પગલા કાયમ
માટે યાદ રહી જાય છે.

.💐💐💐💐💐💐💐

ઝીંદગી મળવી એ
. નસીબની વાત છે
મોત મળવું એ
. સમયની વાત છે
પણ મોત પછી પણ
. કોઈના દિલમાં જીવતા
રેહવું
એ ઝીંદગીમાં કરેલા
. કર્મની વાત છે .

. 💐💐💐💐💐💐💐

પાનખરમાં વસંત થવું
. મને ગમે છે ,
યાદોની વર્ષામાં ભીંજાવું
મને ગમે છે ,
આંખ ભીની તો
. કાયમ રહે છે ,
તો પણ કોઈના માટે
. હસતા રહેવું ગમે છે.

. 💐💐💐💐💐💐💐
 
. મોકલું છું મીઠી યાદ
.ક્યાંક સાચવી રાખજો ,
મિત્રો હમેશા અમૂલ્ય છે
યાદ રાખજો ,
તડકામાં છાયો
ના લાવી શકે તો કંઈ નહિ,
ખુલા પગે તમારી સાથે ચાલશે એજ યાદ રાખજો.

. 💐💐💐💐💐💐💐

. આંસુ સુકાયા પછી
જે મળવા આવે…..
એ સંબંધ છે……….,
, ને…
. આંસુ પેહેલા
. મળવા આવે ..
. એ પ્રેમ છે……

. 💐💐💐💐💐
 
દરેક ઘર નું સરનામું
. તો હોય……. પણ………
…….. ગમતા સરનામે
ઘર બની જાય….
. એ જીવન છે ,,

. 💐 💐 💐 💐 💐 💐

Good Morning Quotes

FunnyTube | 25-11-2018
Gujarati husband and wife


Gujarati husband and wife travelling by plane.

Air hostess comes and asks man “Sir would you like to upgrade ?”

Gujarati man says “Yes”

Then turns to his wife and tells

“તૂ ઉભી થા , આને બેસવા દે “😳😃😃

Funny Jokes

FunnyTube | 22-08-2017
*ઈન્ટરવ્યું માં પ્રશ્ન* સવાલ :


*ઈન્ટરવ્યું માં પ્રશ્ન*

સવાલ : *કાજુકતરીને ચાંદીનો વરખ કેમ લગાવવામાં આવે છે ?*

IAS : આ પ્રશ્ન જ ખોટો છે.

IIT : નો કમેંટ.

IIM : ખબર નહીં.

GUJARATI : *ઉંધી છે કે ચત્તી તે ખબર પડે એટલા માટે.*

😂😀😝

Funny Jokes

FunnyTube | 19-05-2017 View All Quotes/Jokes
Search On Other Website
Welcome to FunnyTube, your daily source for funny videos, Quotes, Jokes, Images on the Internet.
We break down some of the best funny videos online, Whatsapp Status Videos collection. Quotes, Funny jokes in Hindi, Funny Images, Trending Memes and Viral News. Laugh and Share Today.
× Copied! Paste On Your Favourite Social App